ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ

 ઇન્ટર્નશીપ પૂર્વેની પ્રવૃત્તિ 

  • ઇન્ટર્નશીપ પહેલાં અધ્યાપકો તાલીમાર્થીને યોગ્ય માર્ગદર્શન આપે.
  • ઇન્ટર્નશીપ પહેલાં તાલીમાર્થીઓ પાઠનું આયોજન કરતાં શીખે છે.
  • ઇન્ટર્નશીપ પહેલાં સાત અઠવાડિયાનું આયોજન કરે.
  • વિવિધ સ્પર્ધાઓ, રમત-ગમત,અને અધ્યાપનકાર્યનું આયોજન કરે.
  • ઇન્ટર્નશીપ કાર્યક્રમ પહેલાં તાલીમાર્થી સ્કૂલના વાતાવરણને વિશે વિચારે.
  • ઇન્ટર્નશીપ પહેલાં જરનલ વિશે માહિતી અધ્યાપકો તાલીમાર્થીને આપે.
  • ઇન્ટર્નશીપ કાર્યક્રમ સંદર્ભ માં આયોજનની જાણકારી અને વ્યવસ્થા અંગે આચર્યો દ્રારા માહિતી પ્રાપ્ત કરવી.
  • જે શાળામાં ઇન્ટર્નશીપ લેવાની હોય એ શાળાની માહિતી પ્રાપ્ત કરવી.
  • ઇન્ટર્નશીપ  પહેલાં શિક્ષકો સાથે સંગઠનનું કોશલ્ય  વિકસવે.




ઇન્ટર્નશીપ પછીની  પ્રવૃત્તિ

  • ઇન્ટર્નશીપ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થી અધ્યાપન કાર્યનું કોશલ્ય વિકસતું જોવા મળે છે.
  • ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીઓ વિવિધ અધ્યાપન પધ્યતીઓનો ઉપયોગ કરતાં થયા છે.
  • ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસ વધુ જણાયો.
  • ઇન્ટર્નશીપ કાર્યક્રમ પછી શૈક્ષણિક સાધન સામગ્રીનો ઉપયોગ યોગ્ય રીતે કરતાં થયા છે.
  • ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીઓનું પાઠઆયોજન સુવ્યવસ્થિત થતું જોવા મળ્યું.
  • વિવિધ આવલોકન કરવાથી અધ્યાપન કોશલ્યમાં વિકાસ થયેલો જણાયો.
  • ઇન્ટર્નશીપ પછી સહભ્યાસી પ્રવૃત્તિઓનું આયોજન કરતા શીખ્યા.
  • ઇન્ટર્નશીપ થી સમયનું આયોજન કરતા શીખ્યા.
  • ઇન્ટર્નશીપ પછી તાલીમાર્થીમાં વ્યવહારુ બદલાવ જણાયો.
  • ઇન્ટર્નશીપ કાર્યક્રમ પછી શિક્ષકનો અનુભવ પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થાય છે.
  • ઇન્ટર્નશીપ પછી સમાજને સહકાર આપતા થયા.  

     

                                      

Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ