D.EL.ED શૈક્ષણિક સ્ટાફ

D.EL.ED શૈક્ષણિક સ્ટાફ
    સ્ટાફ:-
          50-50 વિધાર્થીઓને બે બુનિયાદી યુનિટો સુધીની ભરતી માટે,શૈક્ષણિક સ્ટાફની સંખ્યા 16 હશે.પ્રિન્સિપાલ/વિભાગ અધ્યક્ષને આ સંખ્યામાં સામેલ કરવામાં આવે છે.


  •  વિષય અનુસાર આ સંખ્યાનું વર્ગીકરણ નીચે મુજબ છે.

સ્ટાફ
સંખ્યા
પ્રિન્સિપાલ/વિભાગઅધ્યક્ષ
1
શિક્ષણ ને આધારે
3
વિજ્ઞાન
2
માનવીય અને સામાજિક વિજ્ઞાન
2
ગણિત
2
ભાષા
3
લલિતકલા
2
સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ   
1


      યોગ્યતા
    આચાર્ય/વિભાગના અધ્યક્ષ

  • ઓછામાં ઓછા 55%ગુણ સાથે વિજ્ઞાન/સમાજિક વિજ્ઞાન/કલાઓ/માનવીકરણ વિષયમાં સ્નાતક પછી અને ઓછામાં ઓછા 50%ગુણ સાથે M .ED /M .A /M .L.ED ની પદવી.
  • કોઈ પણ અધ્યાપક તરીકે શિક્ષણ સંસ્થામાં ભણાવવાનો 5વર્ષનો અનુભવ.
  • D.EL.E D માં અધ્યાપક  શિક્ષકોની પાસે 50% ગુણ સાથે સામાજિક વિજ્ઞાન/વિજ્ઞાનેતર વિજ્ઞાન વિષયો/વિજ્ઞાન/ભાષામાં માસ્ટર(M .A) ની પદવી અને 50%ગુણ ની સાથે M .ED ની ડિગ્રી અથવા 50% ગુણ સાથે M .A ની પદવી હોવી જોઈએ.
  • આ સિવાય બે પરિસ્થિતિમાં કે જેમાં,50%ગુણ સાથે દર્શનશાસ્ત્ર/સમાજિકવિજ્ઞાન/મનોવિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને 50%ગુણ સાથે B .EL .ED અથવા B .ED અથવા D .EL .ED ની પદવી અથવા શિક્ષણમાં M .FILL /P .H .D ની પદવી હોય.
   શારીરિક શિક્ષણ:- 

  •  ઓછમાં ઓછા ૫૦% ગુણ સાથે વ્યાયામ                        શિક્ષણમાં માસ્ટરની ડીગ્રી(M.P.ED)


દ્રશ્ય અને અભિનય કળાઓ :-  

  • લલિતકળાઓ/સંગીત/નૃત્ય/ થીયેટર માં ૫૦%ગુણોસાથે માસ્ટર ડીગ્રી.



પ્રશાસનિક અને વ્યવસાયિક સ્ટાફ 


કાર્યાલય અધ્યક્ષ
૧  
કમ્પ્યુટર ઓપરેટર સાથે સ્ટોર કીપર
૧ 
કમ્પ્યુટર લેબ આસિસ્ટેટ (કમ્પ્યુટર વિષયમાં બી.સી.એ./બી.ટેક.)
૧ 
પુસ્તકાલય અધ્યક્ષ (બી.Lib ની સાથે )
૧ 

  

યોગ્યતા

  •  જેમ ક સંબંધિત રાજ્ય સરકાર / સંઘ રાજ્ય ક્ષેત્ર પ્રશાસન દ્વારા મેળવેલી હોય. 



Comments

Popular posts from this blog

ઇન્ટર્નશીપ : સંકલ્પના,હેતુઓ

ઇન્ટર્નશીપ પૂર્વે અને પછીની પ્રવૃત્તિઓ

ઓળખયાદી (ચેકલિસ્ટ) ઉપયોગ